Wednesday 14 September 2011


શાહરૂખ ખાનની બહુઅપેક્ષિત સાયન્સ ફિક્શન ફિલ્મ 'રા.વન'નું ઓફિશિયલ મ્યુઝિક લોન્ચ સોમવારે થયું હતું. ફિલ્મસિટીમાં એક રસપ્રદ કાર્યક્રમ દ્વારા ફિલ્મનું મ્યુઝિક લોન્ચ કરાયું હતું. આ સમયે શાહરૂખ-કરિનાએ 'છમ્મક છલ્લો' ગીત પર ડાન્સ કર્યો હતો. અર્જુન રામપાલે પણ ડાન્સ કર્યો હતો. શાહરૂખ બહુ જ હળવા અંદાજમાં મિડીયા સાથે પણ વાત કરી રહ્યો હતો. દેખાઈ આવતું હતું કે શાહરૂખ પોતાની આ ફિલ્મની રિલીઝ માટે કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.


મ્યુઝિક લોન્ચ સમયે શાહરૂખનો મિત્ર કરણ જોહર પણ હાજર રહ્યો હતો અને સાથે સાથે સ્ટાર પ્લસ ટીવી સિરિયલની વહૂઓ એટલે કે સુહાના, ગોપી, પ્રતિજ્ઞા પણ હાજર રહી હતી. જુઓ તે સમયની તસવીરો.





















No comments:

Post a Comment